1
વધારે સપનાઓ ના રાખ દોસ્ત બસ આટલું યાદ રાખ,
ગઈકાલ કરતા આજનો દિવસ સારો હોય !2
આંખો થી કહેવું આસાન નથી,
અને ચૂપ રહેવું એ સમાધાન નથી,
કહી દેજો દિલ ખોલી ને દિલ ની વાત
કેમ કે
પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી.
અને ચૂપ રહેવું એ સમાધાન નથી,
કહી દેજો દિલ ખોલી ને દિલ ની વાત
કેમ કે
પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી.
3
જિંદગી ત્યારે શરૂ નથી થતી
જ્યારે તમે આંખો ખોલો છો
જિંદગીની ખરી શરુઆત તો ત્યારે થાય છે જ્યારે કેટલાક કડવા અનુભવો તમારી આંખ ખોલી નાખે છે.
જ્યારે તમે આંખો ખોલો છો
જિંદગીની ખરી શરુઆત તો ત્યારે થાય છે જ્યારે કેટલાક કડવા અનુભવો તમારી આંખ ખોલી નાખે છે.
4
કોઈ ગમે તેટલું બોલે પોતાને
શાંત રાખો કારણ કે,
તડકો ગમે તેટલો તેજ હોય
સમુદ્રને સુકવી નથી શકતો
🙏 શુભ સવાર🙏
5
શાંત રાખો કારણ કે,
તડકો ગમે તેટલો તેજ હોય
સમુદ્રને સુકવી નથી શકતો
🙏 શુભ સવાર🙏
5
રહું છું હું નિખાલસ,
બનાવટ મને ફાવતી નથી..
કહું છું મોઢાં પર,
સમજાવટ મને ફાવતી નથી..
ફરું છું મારી મોજમાં,
ટોળાંમાં જમાવટ મને ફાવતી નથી..
રહું છું પારદર્શી,
વ્યક્તિત્વની મિલાવટ મને ફાવતી નથી...
6
તૂટી ને, વિખેરાઈ ને, જાતને સમેટતાં મને આવડે છે માણસ છું ને,
સાહેબ
એટલે એક આંખે હસતાં ને એક આંખે રડતાં મને આવડે છે..
સાહેબ
એટલે એક આંખે હસતાં ને એક આંખે રડતાં મને આવડે છે..
0 Comments